#મૂલ્ય
To be Continue with 12th April_2020 Post.
ચેક પોઇન્ટ નંબર ૨-જેમાં પ્રેમ માત્ર એક તરફી જ હોય છે.💟🙆🏻♂️💟🙆🏻♀️ ,. .. પ્રેમ થવો એ કુદરત અને પ્રકૃતિની સહેજ પ્રકૃતિ કહી શકાય.,..પ્રેમ તમને કોઈના 🤗સ્વભાવ, બોલચાલ😁 ની ઢબ, આંખો 👀ની સુંદરતા થી, તેની ચતુરાઈ😉 થી, તેના ભોળપણ😔 થી કે સાદગી થી..વિગેરે વિગેરે રીતે થઈ શકે..,🤷🏻♂️
જેનો કે જેની પ્રત્યે ☝️ઉપર મુજબ જો તમને 🥰પ્રેમ કે 😍આકર્ષણ થી પ્રેરિત પ્રેમ થાય, તો પહેલા તેની જોડે ગમે તેમ કરી🤝 તેની મિત્રતા કેળવો,.. પ્રથમ 🤷🏻♂️એક મિત્ર બનવું જરૂરી છે. અને જેમ મે ઉપર મુજબ જણાયું તેમ તેનું પુનરાવર્તન 💫એક મિત્ર તરીકે આ રીતે કરો, કેમ કે ઉપરના 📝કેસમાં બંને જણ👩❤️👨 પ્રેમી હતા,.. અહીંયા તમારે એક મિત્ર🕺🏻🚶🏻♀️ તરીકે પ્રસ્તુત થવાનું છે.
જેમ જેમ તમારી મિત્રતા ગહન થતી જાય, તેમ તનું #મૂલ્ય ખૂબ જ વધતું જાય છે અને તેનો લાભ 💫ચતુરાઈપૂર્વક કરવો જોઈએ અને તમે ખુલ્લીને એકબીજા સાથે વાત કરી શકો.🤷🏻♂️
અહિયા એક તરફી પ્રેમમાં પહેલ👣, તો કોઈ ☝️એકજ કરવી પડશે, તો પછી જ્યારે પણ તે પહેલ👣 થાય, અને જે પણ જવાબ આવે, એટલે કે હકારત્મક🥰 કે નકારત્મક😔.. બંને જવાબોમાં શાંત ચિત રાખી તેનો સામનો કરો..💆♂️💆🏻♀️
કારણકે ઘણી વાર નકારત્મક જવાબ એ પણ એક પ્રેમ 🌾બીજ તરીકે કામ કરતું હોય છે,..તમારા માટે કદાચ ત્યારે પ્રેમ કદાચ એક તરફી સાબિત થાય, પણ થોડો સામેવાળા ને સમય⏲️☑️ જરૂર આપવો જોઈએ. અને સ્વસ્થ😇 મન અને ચિતે તેને અવગણવું😔 કે તેનો તિરસ્કાર😬, એક મિત્રના નાતે કરવો જોઈએ નહિ.(જો પહેલે થી કોઈ મિત્રતા બંધાઈ ન હોય તો,.તો તેના જવાબનું🙋🏻♂️ માન રાખી દૂર થઈ જવું, તેજ યોગ્ય છે, કારણકે તમારા માટે બીજી કોઈ🕺🏻💃 યોગ્ય વ્યક્તિ હોય જ છે.)