નય ચાલે નય ચાલે સરકાર તરફથી લોકો માટે ના સુરક્ષીત લેવાતા પગલા નહિ ચાલે...
કેમ કે લોકો ને એને તોડવા માં મજા આવે છે...
નય ચાલે નય ચાલે તરફથી ખોટા લોકો ઉપર કરતા ઉપરકાર નહિં ચાલે...
કેમ કે લોકો ને ઓફિસમાં કામ કરી ને બીજાને જોખમમાં નાખી ને કમાઉ છે...
નય ચાલે નય ચાલે સરકાર તરફથી હાથ પગ જોડશો તોય બી નય ચાલે...
કેમ કે લોકો ને બીજાં ને કાંધો દેવાનો શોખ છે,
નય ચાલે નય ચાલે સરકાર તરફથી પેરા મીલેટ્રી આવે છે એ નય ચાલે...
કેમ કે લોકો ને તો લાખો બહાના છે એના પરિવાર અને બીજા ને ઇન્ફેક્શન લાગુ કરાવવાની માટે એ કોઇનાથી ડરતો નથી....
નય ચાલે નય ચાલે સરકાર તરફથી લોકડાઉન નહિ ચાલે...
કેમ કે લોકોને સવારે ચાલવા જોઇએ, તાજી શાકભાજી જોઇએ અને રાતે ફેમીલી સાથે ફરવા જોઇએ...