#મુલાકાત
થઈ #મુલાકાત નઝર ની નઝર સાથે..
પણ ઈશારો લાવી હતી એ સંગાથે.
કરી એને સવાલ ની શરૂઆત..
આપી જવાબ અમે કરી મૈત્રીની રજુઆત.
#મુલાકાત થઈ એમના ખુલ્લા આકાશ તણા હૃદય સંગાથે..
હૃદયમાં ઘેરાયેલા વાદળ થી વરસી ગયો પ્રેમ મારી સંગાથે..
દુખ માં પણ ઉછળતા મોજા જેવુ સ્મિત એના મુખ પર રેલાતું..
જોઈ કુદરત ની આ કારીગરી મારુ મન મુંજવણ માં મેલાતું.
K.P