Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ચા ના શોખીનો હોય તો જરુર વાચજો*

☕ ચા માં ગરમી વધારે હોય છે.
☕ ચા પીવાથી વિટામીનો નાશ થાય છે.
☕ ચા થી સમરણશક્તિ નબળી પડે. લિવર માં ખરાબ અસર થાય છે.
☕લોહીની ઉષ્મા મંદ થાય.
☕ સ્નાયુમાં ગરબડ થાય છે.
☕ અનિંદ્રા ની ફરિયાદ રહે છે.
☕ દાંત ખરાબ થાય છે.
☕ ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર માં ચા એલ્યુમિનિયમ ના વાસણ માં બનાવવામાં આવે છે જે નુકસાનકારક છે.
☕ વધારે સમય થર્મોશ માં રાખેલ ચા નુકસાનકારક છે.
☕ સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે.
☕ ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.”
☕ “ચ્હા દારુ કરતા પણ વધારે નુકસાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક
☕ ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે.
☕ ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” : ડો. જે. ડબ્લયુ. મારટિન
☕ બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકસાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ, પ્રોફેસર મેંડલ
☕ ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકસાનકારક અમ્લ છે.
☕TENIN : વાયુ પ્રકોપ કરે.
Nervous System ( નાડી સંસ્થાન ) ને નબળી કરે. ટેનિન આંતરડા, મોઢા, જઠરમાં થતી પાચનક્રિયાને નબળી કરે.
☕ ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડા માં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય.
☕ VOLATILE OIL :
ઉંઘનો નાશ કરે.
આંખના રોગ થાય.
☕ OXIDIC ACID : તેજાબ છે

🙏બીજા લોકો ને મોકલશો🙏🙏

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111395057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now