Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મુલાકાત

વાતો થી લઈ મુલાકાતો ની સફર આપડી
ઘણીજ ખુશનામાં લાગી મને,
ક્યાંક રખડતા રખડતા ,
એકબીજાને જડી જવાની પણ રંગીનતા લાગી
સંધ્યા ને ક્ષિતિજ ના છેવાડે પણ
જાણે આપણી દુનિયા ની સંગત જાણી
ને આમજ વાતો થી મુલાકાતો ની સફર
ઘણી જ ખુશનુમા લાગી મને.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111394917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now