Gujarati Quote in Blog by Ashish Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ છે હજુ મને એ પહેલી મુલાકાત...

તારા ખભા પર માથું મૂકી ને કરેલી એ નિરાંત ની વાત...

તારા હાથ માં મારો હાથ ને એ સંગાથ ની શરૂઆત...

ખુદ થી વધુ એક બીજાને ચાહી લેવાની એ હરણફાળ લાગણીઓ...

ખુદ થી વધુ એકબીજાને સમજી લેવાની એ હૈયાની દોટ...

ક્યાં ગયો એ સમય જરા તારી અંદર ઝાંખી જો...ક્યાંક ખૂણે ખાચરે પડ્યો હશે...

હજુ મને જરૂર છે તારા એ વિટામિન U ની...
જો બની શકે તો બની જજે મારો એ સંગાથ...❤️

હા હજુ યાદ છે મને એ પહેલી મુલાકાત...

" इतने बेवफा भी नही की तुम्हे भूल जाये हम ,
अक्शर चुप रहने वाले ही ,
हद से ज्यादा प्यार कर लिया करते है ।" ❣️😘


#મુલાકાત

Gujarati Blog by Ashish Parmar : 111394916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now