#મુલાકાત
નફરત હતી મને તારા થી તું જોયા કરતો જ્યારે ત્યારે મારી આંખો જોતી ગુસ્સા માં તને ,
ખબર નહિ હતી કે ક્યારે નફરત કરતા કરતા પ્રીત થઈ જશે મને ,
જોવા ક્યારેય માંગતી ન હતી તને પણ ક્યાં ખબર હતી કે તને જોયા વગર દિવસ નહિ સુધરે ,
એક જ મુલાકાત શું થઈ ને આદત થઈ ગઈ તારી હવે આ આદત ક્યારે છૂટી શકશે ?
જીજ્ઞાશા