મારા જીવનમાં એક નવી સરુવાત થઈ હતી.
એની સાથે એક મુલાકાત થઈ હતી.
મારી આંખો માં થી ભીનાશ ઓછી થઈ હતી.
એની સાથે એક મુલાકાત થઈ હતી.
ફરી આશા થોડી ઉભરાઈ હતી.
એક મુલાકાત એની સાથે થઈ હતી.
ફરી એકવાર ઊડવા ખુલા આકાશ માં ગઈ હતી.
એક મુલાકાત એની સાથે થઈ હતી.
હું ખોટી ભ્રમીત થઈ હતી
જ્યાં લાગણી ની જ ખોટ હતી તે રસ્તે જ પાછી હું ગઈ હતી.
એક અધૂરી મુલાકાત મેં જોય હતી.