#મુલાકાત
"તુ નહિ લડી શકે ખુદા એમા
મારી જિન્દગીથી મને લડવા દે,
ઘણા સમયથી નથી મળ્યો હું ખુદને
મારી મુલાકાત મારાથી મને કરવા દે,
જોવે જો મને તો બે ગજ દૂર રહે જે
આજ એકલતાની સીડી મને ચડવા દે,
પહોંચી જઉ કદાચ મંજિલ સુધી હું પણ
સફર જો અહીં જ અધૂરો મને છોડવા દે...."
-mitesh