#મુલાકાત
એકાંતનું આંગણું
365/7 = 52 અઠવાડિયાનું એક વર્ષ
30/7 = 4 અઠવાડીયાનો એક મહિનો
7 દિવસનું એક અઠવાડિયુ
24 કલાક નો એક દિવસ
તોય એક કલાક (60 મિનિટમાં) થયેલી
એક # મુલાકાત યાદગાર નું વળગણ
જોને આખા વર્ષ પર ભારે પડી ગયુ
નાતો તારી યાદ એ જવાનું નામ લીધું
ના તો તે આવવાનું જરાય નામ લીધું
બસ પછી શું થવાનું હતું?
"ભાવુ " એકાંતનું આગણું સહર્ષ સ્વીકારી લીધું