💕કવિની દુનિયા💕✍️🌹
💕ભાવુની નજરે 💕✍️🤗
જિંદગી..
કોઈ પૂછે મને કે
જિંદગી અજકલ કેમ છે
આંખમાં ભીનાશ સાથે
કહું છું
એ હેમખેમ છે.
વિરહ - વિષ જો મળેછે
તો મહાદેવ
બની રોજ પીવે છે
સઘળી હકીકત એ
જાણે છે છતાં
અજાણ થયીને ફરે છે
"ભાવુ" મૌન માં
રાઝ કંઇક
જિંદગી સંઘરે છે
💕✍️😇