Gujarati Quote in Shayri by Monika Verma

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ સુધી એક પણ મુલાકાત નથી થઈ અમારાથી
પણ દિલ ના ખૂણે ખૂણે નામ છે એમનું
રાહ જોઈએ છે ક્યારે અવસર આવશે ને મળીશું
પણ દુનિયા ના રીત રિવાજો નું ભારી રહી જાય છે પલડું
ડર તો એ જ છે કે મળ્યા વિના જ અંત ના આવી જાય શ્વાસ નો
એક મુલાકાત નું અધૂરું ન રહી જાય પાનું
#Visit

Gujarati Shayri by Monika Verma : 111394220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now