સુંદર ચહેરો મને બહુ ગમી ગયો ,
મુજ સાથે કોઈ રમત રમી ગયો.
સૂરજ જાણે અચાનક નમી ગયો,
આંગણે કોઈ અતિથિ જમી ગયો.
કિસ્મત કેવી હતી કે તું કમી ગયો,
યાદમાં એની આમ કેમ ભમી ગયો.
પ્રતીતિ તારી થઈ નહિ ખમી ગયો,
કાયમ દિલમાં કેમ ન વ્હેમી ગયો.
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793