"ઉતાવળ" ઉતાવળ અટલે બધાં ને બધી વાત ની ઉતાવળ. વાત કરવી તો તેને તેમાં ઉતાવળ થી પૂરી કરી દેવી. બધાં કામ માં ઉતાવળ બહાર જવામાં ઉતાવળ, ઘરે પાછા આવવાં માં ઉતાવળ. કોઇક ને મળવા માં ઉતાવળ તો કોઇક નાં પાડવા માં ઉતાવળ તો કોઇક હા પાડી દેવામાં પણ ઉતાવળ પણ કોઇક વાર ઉતાવળ પુરુ જીવન ફેરવી નાખે છે.😊😊😊
#ઉતાવળું