Gujarati Quote in Thought by kakdiya vaishu

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણાં લોકો પાસે ઘણું બધું હોય છે જેમ કે ગાડી,ઘર, ત્રણ ટાઈમ જમવાનું મળી રહે છે. જરૂરિયાત વાળી બધી વસ્તુઓ લગભગ બધા પાસે હોય છે. તો પણ તેઓ એ જ વિચાર તાં હોય છે જે નહી હોય એમની પાસે અને જે છે એમનું સુખ માણી સકતા નથી.
અને ઘણાં લોકો એવાં છે જેમની પાસે ગાડી નથી, રેહવા માટે ઘર નથી અને છે તો પણ તેમનુ પોતાનું નથી.અને જમવાનું મળે નાં મળે તો પણ તેઓ એક પોતાની લાઈફ મસ્ત રીતે જીવતાં હોય છે. ☺️☺️☺️

Gujarati Thought by kakdiya vaishu : 111393678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now