Prrm_222:
આપ્યો તો મને આ પ્રેમ બહુ ઉતાવળ થી એ કામણગારા એ, ભૂલ મારી અને માત્ર મારી જ હતી કે હું રૂપ ની તલાશમાં Prem ખોઈ બેઠો,
ન હતું નસીબ માં છતા એ મને આપ્યું એ કામણગારા એ,
ભૂલ મારી અને માત્ર મારી જ હતી કે હું રૂપના અભિમાન માં Prem ખોઈ બેઠો... 😭😥💔
#ઉતાવળું