Gujarati Quote in Blog by Jay _fire_feelings_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાં ધરાય ધગતી ધીરજ હવે, શાને છળે તું મુજને?,
ઉતરે ઉતાવળા શ્વાસ મારાં, કાં નાં કળાય તુજને?,,

બની સર્પ મૌન મારુંજ, દેખ ડંખે છે કેવું એ ખુદને,,
બે પળનો દેવાં કલરવ ક્યારેક, વીજળી થઈને કૂદ ને...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111393614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now