#ઉતાવળું
*#ઉતાવળ કોઇ દિવસ કરવી નહિ...*
ઘરવાળી સાથે છેલ્લા ત્રણ દિવસથી મારે અબોલા ચાલતા'તા...
છેવટે કંટાળીને ઘરવાળીએ કહયું...
"જો... હવે... હું ૧૦ સુધી ગણું છું... જો તમે મારી સાથે વાત નહી કરો તો હું પિયર જતી રહીશ...!"
એણે ગણવાનું ચાલુ કર્યુ...
*ઘરવાળી* : ૧...૨...૩...૪...
*હું* : (ખામોશ)...!!!
*ઘરવાળી* : ૫...૬...
*હું* : (શાંત)...
*ઘરવાળી* : ૭...૮...
*હું* : (ખુબજ ખુશ...પણ શાંત...)
*ઘરવાળી* : ૯...
*હું* (મનમાં ખુશખુશાલ...)
*ઘરવાળી* : (શાંત)...
પછી મારાથી ઉત્સાહથી ગેલમાં આવીને બોલાઇ ગયૂં...
"ગણ .. ગણ .." ગણતી કેમ નથી...???
*ઘરવાળી* : હાશ...!!!
તમે બોલ્યા ખરા... બાકી તો હું જતી જ રહેવાની હતી...!!!
આત્મકથા *'મારી #ઉતાવળ '* માંથી...
😂😁😍🤣😅
😍🤣🥰😂😍