Gujarati Quote in Motivational by Kaushik Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ થોડી રાહ,થોડી ધીરજ,આ આફત આપણી સહનશીલતા ની પરીક્ષા લે છે. આપણું બહાર ફરવાનું ઉતાવળું પગલું જો જો ભારે ના પડે.ઘર માં રહો, સલામત રહો.આ આફતો સામે આપણે ચોક્કસ સફળતા મેળવીશું.....આપ નો દિવસ શુભ રહે...ઘર માં રહો અને સ્વસ્થ રહો...જય શ્રી કૃષ્ણ🙏🌹🙏🌹🙏🌹
#ઉતાવળું

Gujarati Motivational by Kaushik Dave : 111392970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now