કદાચ મને જ ચાહતા ના આવડ્યું
એટલે જ તેને પામતા ના આવડ્યું
સપના જોવા લાગી જેના
એના સપનાઓ મા હતું કોઈ
જે ને યાદ કરી હસી લેતી રોજ.
કોઈ તેની યાદો મા પણ હસતું
તે પામતા ના આવડ્યું .
આવડ્યું તો બસ તેને ચાહતા જ આવડ્યું .
રહેતા મારા થી દુર તે કોઈક તેની પણ નજીક હસે ને.
પણ મને તેના થી દુર જતા ના આવડ્યું.
દુવાઓ મા રોજ તેના માટે
માંગતી
પણ એની દુવા માં કોઈ હસે ને.
મને જ ચાહતા ના આવડ્યું
એટલે જ તેને પામતા ના આવડ્યું.