નરી અજ્ઞાનતા
મૌન દુનિયાનો સૌથી વિસ્ફોટક શબ્દ છે. કાંઈક કેટલી તાકાત છે આ મૌનમાં. મૌન મેળવવા માટે કાંઈ કેટલાય શોરબકોરમાંથી પસાર થવું પડે છે. ગાંધીત્વ કે બોધિસત્વ પ્રાપ્ત કરવા માટે મૌનનો દરવાજો ખખડાવો પડે છે. મૌન એ કમજોરી નથી મૌન એ કરામાત છે. મૌન એ અકસ્માત છે.
નોંધ.: બોમ્બનો ધડાકો તમારા કાન બંધ કરવા મજબૂર કરે છે.
Pk