કોઈ રીસાઈ જાય તો મનાવી લેજો.
કોઈ વિસરાઈ જાય તો યાદ કરી લેજો.
કોઈ સાથે લાગણી વહેસતા
રેજો.
ભલે ને આવે દુઃખ હસતાં
રહેજો.
મનમાં કયા સુધી બધું લઈને ફરશો
મન મોકળાશ થી
ફરતા રેજો.
જીવન મળ્યું છે અમુલ્ય તો
મન ભરી ને માણી લો.
ખબર નહીં શું થશે કાલે.
આજ ને માણતા શીખી જાજો.
નાની નાની વાતો માં નારાજગી ક્યાં સુધી.
જીવન ની દરેક પળને જીવી લેજો.