Gujarati Quote in Microfiction by Vihad Raval

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અંતિમ

વિચાર-વિચારમાં અંતિમ શબ્દની અંતિમ ક્ષણ ક્યારે આવી ગયી તેની ખબર જ ના પડી....

જીવનનું પણ આવું જ છે, તેથી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માં ઢીલ મૂકવી જોઈએ નહી....

જીવનમાં ધારેલું લક્ષ્ય ક્યારે અંતિમ લક્ષ્ય બની જશે એની ખબર જ રહેશે નહીં....!

Gujarati Microfiction by Vihad Raval : 111392769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now