ખડુશ,
ભલે તને મળ્યા ને બહુ ઓછો ટાઈમ થયો છે
પણ તું sp બહુ જ બની ગયો છે
તારી પ્રોબ્લેમ ને જાતે હેન્ડલ કરતો તું
પણ મારી હર પ્રોબ્લેમ મા સાથ આપતો તું
પહેલા તો બહુ રોતડુ હતી હું
પણ બહુ storng બનાવનાર છે તું
મને ખુશ જોઈ ખુશ થઈ જતો તું
મને દુઃખી જોઈ દુઃખી થઈ જતો તું
આમ તો બહુ ઓછું બોલે છે તું
પણ મારી એક પણ ફરમાઈશ ને નથી અવગણતો તું
મારી હર વીકનેસ ને મારા પાવર મા કન્વર્ટ કરતો તું
સ્ટડી માં મારું માઈન્ડ diverd થાય તો એનું સોલ્યુશન આપતો તું
ભલે છે ખડુશ તું
પણ બહુ helpfull છે તું
છેલ્લે તને thanks દિલ થી કહીશ
મને promise કર કે મારી સાથે આમજ રહીશ