મારા ભાઈ તું જાન છે મારી..
તારા વગર અધૂરી છે ધડકન મારી
મને હંમેશા દિદુ દીદુ કહેતો તું
મને હર વકત હેરાન કરતો તું
કોઈ હેરાન કરે મને તો ગુસ્સે તું થાય
દુઃખી તું હોય ને દુઃખ મને થાય
ભલે નથી મારા ઉપર વિશ્વાસ તને
પણ તારા ઉપર તો ખુદ કરતા વધુ વિશ્વાસ છે મને
તારા માટે બધા સામે લડી લઈશ
તને કઈ થયું તો હું દુનિયા છોડી દઈશ
જે snap ની લતી છુ હુ
એ snap નો password છે તું
જેમ pubg રમવાની તને આદત છે
એમ તારી સાથે વાત કરવાની મને આદત છે
ક્યારે કઈ ભૂલ થાય તો વઢી લેજે તું
પણ બીજા ની જેમ સાથ ના છોડતો તું
તારી સાથે હું જીવનભર રહીશ
મર્યા પછી પણ તને ભૂત બની ડરાવિશ