Gujarati Quote in Thought by kakdiya vaishu

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ભણતર" માણસનાં જીવનનો મહત્વ નો ભાગ જેનાથી વ્યક્તિ ની શીખ શરૂ થાય છે.
બાળક નાં ઘડતર થી જ યોગ્ય કે અયોગ્ય વ્યક્તિ તૈયાર થાય છે.લોકો ની અપેક્ષા એ નાનું બાળક શુ સમજી શકે જે સમયે તને પ્રેમ, હૂંફ,લાગણી ની જરૂરિયાત દરમિયાન અપેક્ષાથી દુર કરતાં એનાં યોગ્ય ઘડતર ની દોટ મૂકીએ છીએ. ઘડતરતો તે આખો ખોલે નજીક નાં ને જોવે સમજે ત્યાર થી જ થઈ જતું હોય છે. આ શીખ તો તને જીંદગીનનાં વાતાવરણ માં થી મળે છે.પણ આપડી અપેક્ષા કયારેક તને એ લાગણી સમજ જરૂરિયાતથી દુર કરી દે છે. અને લાગણી શું તે સમજી શક્તો નથી અંતે દોષ કોને આપવો ???
માણસ ની આદત તો સામે વાળા ને............
સેફ ચાઈલ્ડ. સેફ સમાજ............☺️☺️☺️

Gujarati Thought by kakdiya vaishu : 111392640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now