#અંતિમ
પાનખર ૠતુ ના અંત મા ફૂકાતા આ સુકા વાયરા ના વંટોળ મા આ ખરી પડેલા પાંદડા આજે એવા લિપટાઇ ગયા , અને જાણે બૂમો પાડી ને કહેતા ન હોય કે આ તેમના મિલન ની અંતિમ પળો છે, પણ મને પણ ક્યાં ખબર હતી કે તારી સાથે ની આ વંસત ની મારી પહેલી મુલાકાત પણ અંતિમ હશે..
- હિનલ શાહ