Gujarati Quote in Shayri by પ્રેમની_પુરણપોળી️️

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ #અંતિમ ઝણકાર બાકી છે.


#અંતિમ

Gujarati Shayri by પ્રેમની_પુરણપોળી️️ : 111392570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now