અંતિમ
જેનો આરંભ તેનો અંત
જે કાયૅ નો આરંભ સારો;ના અંતિમ તબક્કામાં આવતા ખુશી ઘણી.
વૈજ્ઞાનિકો કાયૅ નો પ્રારંભ કરે,
ને અંતિમ ક્ષણે સિદ્ધિ પ્રાપ્ત.
વિમાન કે વહાણ ચલાવનાર
અંતિમ સમયે એક અક્ષર અક્ષાંસ ની
ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખે.
ગભૅવતી માતા જ્યા રે પ્રસુતિ ની પીડા
સહન કરી, અંતિમ સમયે બાલક નું
મુખ જોતાં તેની નવ મહિના ની પીડા
અને બંઘન ભુલી જાય છે.
માણસ નું જીવન સારૃં તેનો અંતિમ
સમય સારો જ મળસે.