મુલતવી ના રાખી એ મુલાકાત સારું થયું.
કિસ્મત ને કુંડલી વિના પણ જે બન્યું તે શ્રેષ્ઠ થયું.
અણધારેલું અને ના વિચારેલું, કલ્પનાથી પર ઘટ્યું.
જીવનની એ પળને હેતથી પણ વધારે , સ્વમેળ રોમરોમમાં અંકિત કર્યું.
અને એ જ ઊર્જિતભર્યું જીવન સ્મિતનું દર્પણ-જ્યોત બન્યું....
વીજભગત