હૂ ચાહીશ તમને મારા અંતિમ શ્વાસ સુધી.
હું તમને પામી ના સકી આજ સુધી
એમાં ભુલ તમારી પણ નથી
કદાચ આ તમારો અંતિમ
નિર્ણય હોય મને છોડી ને જવાનો.
અને મારો અંતિમ નિર્ણય તમને બેપનાહ ચાહવા નો.
એટલે જ તમારા અંતિમ નિર્ણય થી તમે મારા થી દુર જવા લાગ્યા છો.
ને મારા અંતિમ નિર્ણય થી હું તમારી નજીક...
કોઈ ને પામી લેવું તે જ પ્રેમ નથી
કોઈ ને છેલ્લા શ્વાસ સુધી ચાહવું તે પણ પ્રેમ છે.