શું તમે અંતિમ સમય કોણે જોયો છે?
અંતીમ સમય કોણે જોયો છે?
જય ને પુછો એલોકો ને જેને સાત ફેરા ફરી વાયદા કર્યા તા સુખ દુ:ખ મા રેવા ના .
કોય કે એ પતી ખોયો છે.
આવો અંતીમ સમય તમે જોયો છે.
અંતીમ સમય કોને જોયો છે?
જય ને પુછો એ માને જેને ની સ્વાર્થ પણે બાળકો ઉછેરે છે. અને એ મા આજભી વુદ્ધ આસરમ મા છેલા શ્વાસ લગી રાહજોતી રહે છે.
કોય કે એ પુત્ર ખોયો છે.
આવો અંતીમ સમય તમે જોયો છે
સાચુ કવ તો મીત્રો
કેહવા માટે ધણું છે.
પણ સમજદાર માટે આટલું ઘણું છે.
પસંદ આવે તો લાઈક ના કરો તો કોઈ વાન્ધો નથી.
પણ કોય માનસ દુ:ખી હોય તો એની વેદના સાભડ જો. સંસાર ની સાચી રમત સમજા સે.
આ કડયુગ ના સમય મે લોકો એવા જોયા છે કે. એતો એના કર્મ ભોગવે છે. પણ એવું વીચારો તમને સારા કર્મ કરવા નો મોકો મલ્યો છે.
તમે ક્યાં અંતીમ સમય જોયો છે?
#અંતિમ