Gujarati Quote in Shayri by Rudrarajsinh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી નવી શરૂઆત કરી તમે શું કરશો?
હદયથી એકબીજાને યાદ કરી શું કરશો?

સમય છે આજે સાથે રેહવાનો એકબીજાની,
આમ હવે એકબીજાથી દૂર રહી શું કરશો?

લી.રુદ્ર રાજ સિંહ

Gujarati Shayri by Rudrarajsinh : 111392431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now