માણસ ઘડાતો નથી, દુનિયા તેને ઘડે છે.
માણસ બદલાતો નથી, દુનિયા તેને બદલે છે
.
માણસ ભાગતો નથી, દુનિયા તેને ભગાવે છે.
માણસ ભટકતો નથી, દુનિયા તેને ભટકાવે છે.
માણસ અટકતો નથી, દુનિયા તેને પણ અટકાવે છે
.
માણસ દાનવ બનતો નથી, દુનિયા તેને દાનવ બનાવે છે.
માણસ ખરાબ બનતો નથી, દુનિયા તેને ખરાબ બનાવે છે.
માણસ અનુભવી હોતો નથી, દુનિયા તેને અનુભવી બનાવે છે.
લી.રુદ્ર રાજ સિંહ