કાંચની જેમ તૂટીને વિખેરાઈ જવું મને ગમશે,
પણ, હારીને બહેશી રહેવું મને નહિ ગમે દોસ્ત.
હું તૈયાર છું દરેક અડચણોને નાથવા માટે,
મને રસ્તો ભટકાવવાના પ્રયાસ ના કરીશ.
અસંખ્ય વખત અંતિમ ચરણેથી પટકાયો છું,
પણ,લક્ષ્ય હજી મારું એજ છે,મારી મંઝિલ.
તું ફિકર છોડી દે જે મારી,તું ઉપાધિ છોડી દે જે મારી,
મને રાહત નહિ મળે ત્યાં સુધી,મંઝિલ મારી નહિ મળે જ્યાં સુધી.
#અંતિમ
"જતીન"