હા ખબર છે કે એ ક્યારે પણ અમારા નથી થવાનાં..
તો પણ અમે તો એમના જ થવા માગીયે છે...
હા ખબર છે કે એમને અમારી કોઈ જરૂરત નથી..
તો પણ અમને તો બસ એમની જ જરૂરત છે...
હા ખબર છે કે એ કોઈ બીજા નાજ છે..
તો પણ અમે તો ફક્ત એમના જ છે...
હા ખબર છે કે એમની પસંદ કોઈ બીજું છે..
તો પણ અમારી પસંદ તો એમના સિવાય કોઈ નથી.. Pagal