ભલે આરંભમાં નથી સાથે તું મારી,
પણ અંતિમ ક્ષણોમાં સાથ તો આપજે,
દૂર રહીને માણ્યો છે તે અઢળક મારા પ્રેમને,
થોડો સમય સાથે બેસીને દર્દ મારુ પણ ચાખજે,
છોડી દીધું ઈચ્છાઓનું વળગણ તને મેળવ્યા બાદ,
શ્વાસ રૂંધાય મારા એ પહેલાં, તારી સાથે મને રાખજે !!!
#કેપ્ટન @શ્યામ
#અંતિમ