દરેક સવાર કઈક લઈ ને આવે છે. નવી ચેતના, આશા કે પછી નવા સ્વપ્ન... રોજ જાજુ નહિ તો એક ડાયરી ના એક પાના પર રોજ જે કરો છો એના સિવાય નું એક નવુ કાર્ય લખો. કઈક નવું શીખીએ, કઈક નવું કરીએ, કઈક નવું વાંચીએ, કઈક નવું લખીએ... રોજ ને રોજ ની જેમ જવા ન દઈએ. ચલો આજે ફરી કઈક નવું કરીએ.
#Good morning