તમારે ક્યારેય એવું થયું...
જેના માટે કોઈ પ્રેમ થી સ્ટેટ્સ રાખ્યું ,જેમાં પ્રેમ હોય , અમુક એવી કહ્યા વિનાની લાગણીઓ , એવું કોઈ હાસ્ય હોય કે આપણને થાય કે હમણાં વાંચી ને ઇમોજી મોકલશે કે કંઈક બોલશે... અને એ ફક્ત જોઈ લે અને રાખી મૂકે...કોઈ ખાસ જ્યારે દૂર જવા લાગે ને ત્યારે સાચે દુઃખ થાય....🙂❣️
કોમેન્ટ માં પ્રતિભાવ જરૂર આપજો...
#પ્રેમ
#લાગણી
#સંવેદના