Gujarati Quote in Thought by kusum kundaria

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અકથિત વેદનાને વાંચી શકે કોઇ એવી આંખો ક્યાં છે?
ઊડી શકીએ હળવાશથી ગગનમાં એવી પાંખો ક્યાં છે?

પીડાને સાચવીને હ્યદયના ખૂણામાં લોકડાઉન કરી દેવાની.
વર્ણવી શકો તમારી દાસ્તાન એવો માણસ સાચો ક્યાં છે?

કુસુમ કુંડારિયા,

#અકથિત

Gujarati Thought by kusum kundaria : 111391458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now