Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Good morning 🌹

આજે પાછું મારું તોફાની મન એક નવા વિચારે ચઢી ગયું અને પછી તો એ રમઝટ બોલાઈ ગઈ...!

મને એમ થાય કે જૂના ફિલ્મી ગીતો નજીકના ભવિષ્યમાં ફિલ્મમાં કઈ રીતે આવતા હશે કે આવી શકે?

જેમ કે, મન કયું બહેકા...રે બહેકા આધી રાત કો...

આજ ગીત ભવિષ્યમાં ઓન લાઇન કલ્ચરને પ્રતાપે કેવી રીતે આવશે,

‘મેસેજ કયું આયા રે આયા આધી રાત કો...😅
કિસને પ્રોફાઈલ લાઈક કી આધી રાત કો... કીસ ને કૉમેન્ટ કી, કિસ ને કૉમેન્ટ કી..આધી રાત કો...'

એક બીજું ગીત,

મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તો તુમ સે કરતા હૈ, પર ઓન લાઈન જબ તુમ આતે હો...
પર ઓનલાઇન જબ તુમ આતે હો, કુછ ભી કહેને સે ડરતા હૈ... સાજન સાજન...મેરે સાજન...🙈

હાલો બીજા તમે જોડો...જોઈએ તમારું મગજ કેટલું ક્રિએટિવ છે 😂

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111390745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now