#અકથિત
તારી જોડે પ્રેમ અને પહેલું #પગલું 👣 મારું તારી તરફ💚🙎🏻♀️, પણ જો તો ખરો "ખેરુ" તારા પ્રેમની બલિહારી, સમય પણ તટસ્થ થઈ ગયો!!!!🤷🏻♂️અને #વસંત ની મોસમ આવી ગઈ...હા પણ હવે શું ફર્ક પડે બે🙇🏻♂️🙇🏻♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; આવી તો કેટલિયે મોસમ આવી અને ગઈ... પણ આ આંખો ની 👁️👁️ #નરમ માઈશ તો કોણે જોઈ👀??,.. જે થોડા આશું થી ભીની થઇ જાય છે.... શું ફર્ક પડે બે🙇🏻♂️🙇🏻♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; કોઈ જરા કહેશો...🤷🏻♂️.. જવાદો,.
ભલા, આમાં તો ફક્ત સમાન દ્રસ્થીકોણ ધરાવતી વ્યક્તિ જ બે💚♥️ પ્રેમીઓની #અકથિત પીડાની 🙇🏻♀️🙇🏻♂️વ્યથાને અનુભવી શકે છે🙎🏻♂️, સાચું કહું તો બે અલગ થયેલા પ્રેમીઓ રોજ પોતાની લાગણીઓ💔 ની હત્યા રોજ બ રોજ કરતા જ હોય છે અને રોજ બ રોજ તેઓ નિર્દોષ ગુનેગાર બની, પોતાની સામાજિક જવાબદારી બહાર થી સ્વસ્થ ચિતે વહન પણ કરતા હોય છે, તમની આ પ્રમાણિકતા પર હવે ખુદ 🧖🏻♂️ભગવાન પણ શંકા ન કરી શકે,.
જે લોકો નાની મોટી વાતમાં "💔બ્રેક અપ,💔બ્રેક અપ" ની રમત રમતા હોય છે ને તેવા લોકોએ ક્યારેક ક્યારેક બે વિખૂટા પડેલા 🙇🏻♂️પ્રેમીઓ 🙇🏻♀️સાથે બેસીને તેમની મનો સ્થિતિ સમજવા પ્રયતનપૂર્વક પ્રયાસ કરવો જોઈએ... કેમકે આ....