મારી શાયરીમા સનમ રહે છે, એટલે જ તો એમા દમ રહે છે,
રહે છે, રહે છે મારા અક્ષરો મા દર્દ વધુ ને ખુશી કમ રહે છે,
મલમ મલશે નહી કોઈ પંક્તિમા શબ્દો મા સદા જખમ રહે છે,
વાતાવરણ કાગળ નુ માફક નહિ આવે,
કાગળ મા મુરઝાયેલી મૌસમ રહે છે
કદી વાચશો તો ઉદાસ થઈ જશો
મારી ગઝલ મા ફક્ત ગમ રહે છે.
-pandya Rimple