આજે સવારે 6 વાગ્યાની આસપાસ મારી આંખ ખુલી. હજુ તો પથારીમાંથી ઉઠુ અને સંપૂર્ણ સ્વસ્થ થાઉ એ પહેલાં તો એક વિચિત્ર ઘટના ઘટી. મે જોયું કે શબ્દોનો કેટલોક કાફલો મારી તરફ ઘસીને આવી રહ્યો છે.. કશું સમજાય અને આંગળીના વેઢે ગણાય એ પહેલા તો એણે સીધો મારા મસ્તિષ્ક પર વાર કર્યો અને મન તરફ ઈશારો કરતાં કહ્યું 'આજે કેટલીક લાગણીઓનું પોસ્ટમોર્ટમ કરવાનું છે..' આ સાંભળી મારુ હ્રદય એક ઘબકાર ચૂકી ગયુ..
કેટલો અદ્ભુત સંબંધ છે મન અને લાગણીનો એકબીજા સાથે.. બંન્ને અદ્શ્ય છતાંય બંનેને વાચા મળે
#Soft