Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનથી આત્મા સુધીની સફર આપણી.
હોય પરમાત્મા સુધીની સફર આપણી.

હર્ષ શોકના દ્વંદ્વ વારેઘડીએ સતાવતા,
કદીક અણગમા સુધીની સફર આપણી.

ના મળતું ઈપ્સિત હરવખ્તે હરકોઈને,
તમસથી શમ્મા સુધીની સફર આપણી.

આખરે પરમ લક્ષ્ય જીવનું શિવ સુધી,
ઉધારથી જમા સુધીની સફર આપણી.


#નરમ

Gujarati Poem by Ronak Kamdar : 111389782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now