Gujarati Quote in Book-Review by Mr.Philosopher

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો LIFE મા TWIST જ ના હોય તો પછી એ LIFE જીવવાની જ મજા ના આવે અને મારી જોડે આટલા બધા TWIST થશે એની મણે પણ કશીક જાણ ન હતી.
પહેલા જ્યારે હુ ખુશી મા રહેવાનું વિચારતો ત્યારે મારે ખુશી શોધવા જવુ ન પડતુ મને મલી જ રહેતી પણ સાલુ અત્યારે પણ એવુ લાગે કદાચ એ ખુશી માનતા મણે ન આવડી.... પણ હુ કરુ શુ એ સમય જ એવો હતો કહેવાય છે ને મનમા વિચારો તો ચાલતા હોય પણ જો એ યોગ્ય સમયે બહાર ન આવે તો કઈજ કામ કામ ના હોતા નથી... to be continue

Gujarati Book-Review by Mr.Philosopher : 111388012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now