Gujarati Quote in Motivational by joshi jigna s.

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પગલું
એક પગલું આત્મવિશ્વાસ,
એક પગલું કરુણા,
એક પગલું માનવતા
એક પગલું પ્રેમ
એક પગલું મહેનત
એક પગલું હૂંફ
એક પગલું આશ્વાસન
એક પગલું ધીરજ
એક પગલું સફળતા
એક, એક પગલું ચાલતા ચાલતા
જિંદગીનું સફર જીવવા જેવું લાગશે.

Gujarati Motivational by joshi jigna s. : 111387691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now