Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગલું મારી જીવન યાત્રા નું
ભર્યું પગલું પહેલું મેં પપ્પાની આંગળી પકડી ચાલવા માટે,
ભર્યું પગલું બીજું મેં સ્કૂલમાં જઈ પતંગિયા ની જેમ ઉડવા માટે,
ભર્યું પગલું ત્રીજું મે કોલેજમાં જઈ મુગ્ધા ની જેમ વિહરવા માટે,
ભર્યું પગલું ચોથું મેં સુહાગણ બની સંસારી બનવા માટે,
ભર્યું પગલું પાંચ મુ મે માતા બની વાત્સલ્ય ની મૂર્તિ બનવા માટે,
ભર્યું પગલું છઠ્ઠુ મેં સાસુ મા બની નિવ્રુત બની ભક્તિમય બનવા માટે,
ભર્યું પગલું સાતમું મેં ત્યાં તો યમ નું તેડું આવ્યું સંસાર ની પેલી પાર લઈ જવા માટે.
#પગલું

Gujarati Poem by Urvashi Trivedi : 111387561
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now