Gujarati Quote in Jokes by D Ipak Makasna

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

: *"હે ઈશ્વર, કોરોના ને કારણે મારા*
*૨૧ દિવસ કપાઈ ગયા તો એ મારી*
*ઉંમરમાં વધારી આપને પ્લીઝ."*

*ઇશ્વરનો જવાબ :*

*“ આ ૨૧ દિવસ જ તું જીવ્યો છે.*
*બાકી તો તું ભટક્યો જ છે !”*

*Thanks Modi Sir*
🤣🤣👆🏽😍😍😍👆🏽😜💐🙏🏼💐

*સૅનેટાઇઝર ના હોય તો ગભરાવું નહીં..*

*બે હાથ ને પાણી થી ભીના કરો*
*અને તેને તમારી બગલ માં ઘસો*
*કોરોના નો બાપ પણ મરી જશે.*

*- ડાહ્યા દાંતણવાળા નો અનુભવ*

🤣🤣🤣👆🏽🤣🤣🤣🤣👆🏽🤣😎

Gujarati Jokes by D Ipak Makasna : 111386600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now