**સંસ્કૃતિ અને સાહિત્ય ની વાત**
ગામડા માં એક દીકરી કૂવે પાણી ભરવા ગઈ, પવન નું ઝોકું આવ્યું ને એની ઓઢણી ઉડી ને કુવા ની નજીક ગામ ના પાધર માં આવેલ શુરવીર ના પાળીયા ની માથે ઢંકાય ગઈ. ત્યારે એ દીકરી લેવા માટે જાયઃ છે. અને પાળિયા ને વાચા આવે દેશ ના લેખક લખે છે કે એ પાળીયો કહે છે બેટા રહેવાદે અમે ઢંકાયેલા જ બરાબર છીએ દીકરી.
દીકરી કહે છે ઓઢણી મારી છે શુ કામ? ત્યારે પાળીયો કહે છે જે બેન દીકરી ની ઈજ્જત બચાવવાં માટે પાળિયા થઇ ને ખોડાણા અમારા કુણા બલિદાન દઈ દીધા એ દીકરીયું આજે ખુલ્લે આમ જગતમાં ઈજ્જત અને પોતાની ઓઢણીયુ ઉડાળતી હોય તો એના કરતા તો અમે ઢાંકેલા સારા અમારે હવે આ દુનિયાને નથી જોવી બાપ.
તમામ બેનું દીકરીયુ ને પ્રાર્થના આધુનિકયુગ છે આપડે સમજીયે કે એ પ્રમાણે ચાલવું જરૂરી છે.પણ શોભતો પેરવેશ પહેરવો અને સંસ્કુતિ ને સાચવવી એ આપડી ફરજ છે બાપ.
સમજાય તેને વઁદન 🙏
jigna.r.rabari